નીતા લીંબાચીયા, અમદાવાદ
27 જૂન 2022:
RTO સર્કલ પાસે અમદાવાદના પોસ વિસ્તાર માં એકદમ આધુનિક ટેકનોલોજીથી AMC ના જે બાંધકામને આશરે 30 થી 40 વર્ષ જુના થયેલ હોય તેવા એપાર્ટમેન્ટો ના રીવાઇજ પ્લાન પાસ કરી ને જુના સભ્ય ને નવી પ્રોપર્ટી ઉપરાંત ડેવલોપર બીલ્ડર ને નવી FSI નો લાભ આપી જે રીતે વિકાસ ની નવી તક ઉભી કરી છે. તેના અનુસંધાનમાં સાંઈબાબા હાઇટસ એપાર્ટમેન્ટ શાહીબાગ વીસ્તારમાં રી-ડેવલપર દ્વારા ગરીબોને સપનાનું ઘર નિર્માણ થવા જઇ રહ્યું છે.
આ
સાઇડમાં જુના સભ્ય સાથે નવા સભ્યને જેતે પ્રોપર્ટી લો-પ્રાઈઝમાં આપવાની જાહેરાત બિલ્ડર દ્વારા કરવામાં આવી છે. આજ વિસ્તારમાં વ્યવસાયની પણ સારી તકો, દરેક જગ્યાએ જવા માટે એક સેન્ટર પોઇન્ટ અને ઉતર ગુજરાત તરફનું નવું સાબરમતી રેલ્વે સ્ટેશન વિસ્તાર પામ્યું છે.
તેમજ નજીકમાં અમદાવાદ ડીસ્ટ્રિક કલેક્ટર ની કચેરી, RTO કચેરી, પોલીસ હેડ કચેરી, હોસ્પીટલ, સાબરમતી આશ્રમ જેવા રમણી વિસ્તારમાં પોતાનું સપનાનું ઘર મેળવવું દરેકનું સપનું હોય છે. તે સપનું સાંઈબાબા હાઇટસ દ્વારા પૂરું પાડવામાં આવશે.
#bharatmirror #bharatmirror21 #news #re-developer #ahmedabad