ગુજરાતી ફિલ્મ ‘લાલો — કૃષ્ણ સદા સહાયતે’ના કલાકારો અને સર્જકો દ્રારા એએમએનો ‘એડવાન્સ્ડ ડિપ્લોમા ઇન ફિલ્મ પ્રોડક્શન એન્ડ મેનેજમેન્ટ’ કોર્સ લોન્ચ કરાયો.
પથિક લીંબાચિયા, અમદાવાદ:25 ડિસેમ્બર 2025: અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા ‘રૂપા અને આનંદ પંડિત – એએમએ સેન્ટર ફોર ફિલ્મ પ્રોડક્શન... Read more











