- એએમએ દ્રારા સિસ્ટર બી. કે. શિવાની દ્રારા “ધ આર્ટ ઓફ લિવિંગ ઇન અ વર્લ્ડ ઓફ ડિસ્ટ્રેક્શન્સ – ડિસ્કવરિંગ ઇનર પીસ ફોર અ પર્પઝફુલ લાઇફ” વિષય પર સંબોધિતએક સંવાદાત્મક કાર્યક્રમનું આયોજન કરાયું
પથિક લીંબાચીયા, અમદાવાદ:
24 નવેમ્બર 2026:
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા તેની “૭૦ એએમએઝિંગ વર્ષ”ની ઐતિહાસિક ઉજવણીના ભાગરૂપે “ધ આર્ટ ઓફ લિવિંગ ઇન અ વર્લ્ડ ઓફ ડિસ્ટ્રેક્શન્સ – ડિસ્કવરિંગ ઇનર પીસ ફોર અ પર્પઝફુલ લાઇફ” વિષય પર પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર અને આધ્યાત્મિક માર્ગદર્શક સિસ્ટર બી.કે.શિવાની દ્રારા સંબોધિત એક સંવાદાત્મક વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું.

સતત ડિજિટલ ડિસ્ટ્રેક્શન્સ અને વધતી જતી પ્રાથમિકતાઓના આ યુગમાં, સિસ્ટર બી. કે. શિવાની દ્રારા વ્યક્તિઓને વિક્ષેપોની દુનિયામાં આંતરિક શાંતિ કેળવવા જીવન જીવવાની કળા, એકાગ્રતા વધારવા અને રોજિંદા જીવનને જીવનના ઊંડા ઉદ્દેશ્ય સાથે જોડવામાં મદદરૂપ થાય તેવી વ્યવહારુ આધ્યાત્મિક સમજ અને ઉપયોગી વ્યૂહરચનાઓ રજૂ કરવામાં આવી હતી.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #AMA Interactive program on the topic “The Art of Living in a World of Distractions – Discovering Inner Peace for a Full Life” by Sister B.K. Shivani #AMA #SisterB.K.Shivani



