નીતા લીંબાચિયા, અમદાવાદ:
15 માર્ચ 2025:
હોળી ઘુલેટીના શુભ દિવસે જલારામ મોટર્સ ઘોડાસર સ્થિત રાજસ્થાન ગેર કાર્યક્રમનું આયોજન છેલ્લા 35 વર્ષથી કરવામાં આવે છે આજે ઘુલેટીના શુભ દિવસે પ્રતાપ કાનારામ જી મેઘવાલના નિવાસ સ્થાનેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો

ત્યાર બાદ દિનેશ જી ગુર્જર સુનિલ પ્રજાપતિ હનુમાન જી ગુર્જર લાલારામજી ગુર્જરઅજિત સિંહ જી સવાઈ સિંહ જીરાજપૂત દયાસિંહ જાટ દિલીપ જી શેખાવત જસરાજ સુથાર મનોજ જાટ બીરબલ ચૌધરી અને 36 કોમ સમાજના સભ્યોના ઘરે ગેરલઇ જઇ હોળી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોહન જટ મગણી બાબા હનુમાન સ્વામી કિશન સ્વામી ભાદર સ્વામી સુરેન્દ્રસિંહ રાજપૂત, તમામ મહાનુભાવોએ સાથે મળીને સનાતન ધર્મના પરંપરાગત હોળી મહોત્સવની ઉજવણી કરી હતી
#pathiklimbachiya #poojanstudio #ashvinlimbachiya #bopal #ahmedabad #bharatmirror #bharatmirror21 #news #village #city #country #india #bharat #hindustan #amazing #action #holiofawadh #phalgun #ger #Holi #Dhuleti #rajasthan #avadh #avadhniholi #dhuleti #holi #naturalrato #game #colors #holicolors #ahmedabad
