નીતા લીંબાચિયા, અમદાવાદ.
23 સપ્ટેમ્બર 2023:
તારીખ 26 અને 27 સપ્ટેમ્બર, ૨૦૨૩ ગુજરાત સાયન્સ સિટીની મુલાકાતના સમયમાં ફેરફાર
![](https://www.bharatmirror.in/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-07-20-at-5.58.57-PM-1.jpeg)
અમદાવાદમાં આવેલી વિશ્વ પ્રસિદ્ધ ગુજરાત સાયન્સ સિટીની મુલાકાતના સમયમાં 26 અને 27 સપ્ટેમ્બર- એમ બે દિવસ માટે ફેરફાર કરવામાં આવ્યો છે. 26 સપ્ટેમ્બરે બપોરના 12:30 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યા સુધી લોકો ગુજરાત સાયન્સ સિટીની મુલાકાત લઈ શકશે.
![](https://www.bharatmirror.in/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-07-26-at-5.45.10-PM-19-1024x585.jpeg)
તેમજ 27 સપ્ટેમ્બરના રોજ બપોરે 12:30 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી ગુજરાત સાયન્સ સિટી મુલાકાત માટે ખુલ્લી રહેશે. 28મી સપ્ટેમ્બર રાબેતા મુજબ ગુજરાત સાયન્સ સિટી ચાલુ રહેશે. જેની મૂલાકાતીઓએ ખાસ નોંધ લેવી.
#bharatmirror #bharatmirror21 #news #gujaratsciencecity #ahmedabad
![Poojan Studio](https://www.bharatmirror.in/wp-content/themes/goodnews5/images/poojan_studio.jpeg)