પથિક લીંબાચીયા, અમદાવાદ:
20 જુલાઈ 2026:

કર્ણાવતી ક્લબ દ્વારા તા. ૧૯-૦૭-૨૦૨૬ ના રોજ સ્વીમીંગ કોમ્પીટીશનનું સુંદર આયોજન કરેલ હતું. તેમા આશરે ૩૭૫ સભ્યો અને બાળકો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

દરેક સ્પર્ધકને કીટ તથા વિજેતાઓને ટ્રોફી એનાયત કરેલ હતી. ચેરમેન રાકેશ પટેલ જણાવ્યું હતું કે આ રીતના આયોજન થી સભ્યોને પ્રોત્સાહિત કરી. આવી રહેલ ઓલિમ્પીક જેવી સ્પર્ધામાં પણ ભાગ લઈ શકે છે.


#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #SwimmingCompetition #KarnavatiClub #Olympics



