- નિ:શુલ્ક છાશ વિતરણ
- જીવરાજપાર્કના શિવશક્તિ સેવા ગ્રુપ
પથિક લીંબાચીયા, અમદાવાદ:
22 એપ્રિલ 2026:
જીવરાજપાર્કના શિવશક્તિ સેવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ અસય ગરમીમાં રાહદારીઓ માટે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

નિ:શુલ્ક છાશ વિતરણ શિવશક્તિ સેવા ગુપ્ર જીવરાજપાર્ક અમદાવાદમાં દર વર્ષ ની જેમ અહસય ગરમી મા રાહદારી ઓ માટે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શિવશક્તિ સેવા ગ્રુપ દ્વારા આ અવસર પર સમાજને એક મહત્વપૂર્ણ સંદેશ પણ આપવામાં આવ્યો છે કે ઉનાળાની તીવ્ર ગરમી દરમિયાન દરેક વ્યક્તિએ પોતાના વિસ્તારમાં પાણીના મટકા મુકવા, પક્ષીઓ માટે પાણીના કુંડા બનાવવાની, ગાય અને અન્ય પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરવાની તેમજ જરૂરિયાતમંદ લોકો માટે છાશ, શરબત અને પાણીનું વિતરણ કરવાની સેવાભાવના વિકસાવવી જોઈએ.
Like every year, Shivshakti Seva Group of Jivraj Park distributed cold buttermilk to the pedestrians in the scorching heat. A large number of people took advantage of it.#bharatmirror #bharatmirror21 #news
#india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ShivshaktiSevaGroupofJivrajParkdistributedcoldbuttermilktothepedestriansinthescorchingheat #ShivshaktiSevaGroup #JivrajPark #buttermilk #ahmedaba



