નીતા લીંબાચિયા, અમદાવાદ.
15 સપ્ટેમ્બર 2023:
તા.૧૭-૯-૨૦૨૩ રવિવારે , સવારે ૯-oo થી ૨-૦૦ , ” વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી મા.શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૩ મા જન્મદિન પ્રસંગે “શ્રી કામેશ્વર મહાદેવ હોલ, અંકુર ,નારણપુરા ખાતે નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ,
સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ સેવા કાર્ય તથા વિશ્વ શાંતિ અને તેઓશ્રીના સારા સ્વાસ્થ્ય,દિર્ઘાયુષ માટે પ કુંડીય ગાયત્રી મહાયજ્ઞનું આયોજન,
શ્રી કામેશ્વર મહાદેવ તથા મોતીરામ વિઠ્ઠલદાસ સાર્વજનિક ટ્રસ્ટ,લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલ,નોર્થ,નારણપુરા અને ભારતીય જનતા પાર્ટી નારણપુરા વિધાનસભા,શ્રી મોઢ મોદી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ,ગાયત્રી પરિવાર નારણપુરાના સંયુક્ત ઉપક્રમે રાખેલ છે.
#bharatmirror #bharatmirror21 #news #73rdbirthdayofsuccessfulprimeministershrinarendrabhaimodi #ahmedabad