પથિક લીંબાચીયા, અમદાવાદ:
16 જુલાઈ 2026:
બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન ફરી અમદાવાદમાં આવી ગયું છે. મોન્સુન સિઝન માટેનું લેટેસ્ટ ફેશન ટ્રેન્ડસ, જ્વેલરી કલેક્શન્સ, વેડિંગ ડ્રેસીઝ અને લગ્ન માટેનું ખાસ એક્સેસરીઝ સાથે હાઈ લાઇફ એક્ઝિબિશનનું આ એડીશન સુસજ્જ છે.

રથ યાત્રા ના પાવન દિવસે હાઈ લાઇફ એક્ઝિબિશનનું આ બે દિવસીય એડીશન નું આયોજન દ ગ્રાન્ડ ભગવતી ખાતે ૧૬મી અને ૧૭મી જુલાઈ દરમિયાન કરવામાં આવ્યું છે જ્યાં દેશભરના ૧૫૦ થી વધુ ડિઝાઇનર્સ પોતાનું ક્રિએટિવ ફેશન ડિઝાઇન્સ નું પ્રદર્શન અને વેચાણ કરવા માટે તત્પર છે.

હાઈ લાઈફના મેનેજિંગ ફાઉન્ડર શ્રી એબી ડોમિનિક એ અમદાવાદના ફેશન પ્રેમીઓ ને ખાસ નિમંત્રણ આપ્યા અને હેરિટેજ સિટીના ભક્તજનો ને રથયાત્રા માટે ના શુભેચ્છાઓ પણ પાઠવ્યા.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #HiLife #HiLifeExhibition #GrandBhagwati #ahmedaba



