ગુજરાતી ભજન
મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારીમારી હુંડી શામળિયાને હાથ રે, શામળા ગિરધારી રાણાજીએ રઢ કરીરે, વળી મીરાને મારવા કાજ રે…ઝેરના પ્યાલા મોક્લ્યા રે, વ્હાલો ઝેરના તારણહાર રે… સ્તંભ થકી... Read more
અધર મધુર વદનં નયન મધુર હસિત મધુરમ્ ।હ્રાદય મધુર ગમનું મધુર મધુરાધિપતેરખિä મધુ૨મ ૧ વચન મધર ચિરતં મધુરું વસનું મધુરું વિલત મધુરમ્,ચલિતં મધુરું ભ્રમિતં મધુરું મધુરાધિપતેરખિલં મધુરમ ૨ વેણુંર્મધુ... Read more
માછલી વિયાણી દરિયાને બેટ શ્રવણ રહ્યો એની માને પેટ,કાળી પછેડીને ભમ્મરિયાળી ભાત, શ્રવણ જન્મ્યો માઝમ રાત.અડી કડી વાવને નવઘણ કૂવો, ત્યાં શ્રવણનો જન્મ હુઓ, લાંબી પીંપળને ટૂંકાં પાન, શ્રવણ ધાવે એન... Read more
આગે લકડી પીછે લકડી, દેખ તમાસા લકડી કાચાંદ કો છુનેવાલો કો હરખા, દેખ તમાશા લકડી કા જીસ દિન તેરા જનમ હુઆ,મીલા પલંગ તૂઝે લકડી કામાત પિતાએ તૂઝે ઝુલાયા,વો ઝૂલના થા લકડી કા ચલતે ચલતે ગીરતે ગીરતે, વ... Read more
મેરૂ તો ડગે પણ જેના મન ના ડગે પાનબાઈ, મરણે ભાંગી પડે બ્રહ્માંડવિપતી પડે તો એ વણસે નહિને સોહિ હરિજનના પ્રમાણ… ટેક.ચિતની વૃતિ રે જેની સહારે મળીને, કરે નહિ કોઈની રે આશદાન દેવે પણ રે છે અજાણીને,... Read more
ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં,અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહીં. પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું,એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છૂંદશો નહીં. કાઢી મુખેથી કોળિયા,... Read more