પથિક લીંબાચિયા, અમદાવાદ:
21 ડિસેમ્બર 2025:
ઇન્ડિયા સાઉથ આફ્રિકાની ટવેન્ટી ટવેન્ટી માં રસાકસી ભરી ઓવરમાં લોકોનો આ આનંદ ઉન્માદ ગજબ હતો. ઇન્ડિયન ટીમ યાદગાર જીત તરફ આગળ વધી રહી હતી.

રસાકસીભરી ઓવરમાં સૌને લાગતું હતું કે હવે જીત હાથમાં છે. એ સમયે જ ખુશીઓ માણતા શોખીનોના હાથમાં HOCCO આઈસ્ક્રીમ હતા, ઇન્ડિયાની જીતની ખુશી સૌ હાથમાં HOCCO આઈસ્ક્રીમની મોજ સાથે માણતા હતા.

પ્રેક્ષકો એકબીજાને HOCCO આઈસ્ક્રીમ ખવડાવતા હતા, કારણ કે “HOCCO” એ મેચમાં આઈસ્ક્રીમ પાર્ટનર હતું. કેટલીક ખુશીઓ મીઠાશ સાથે માણવાની મોજ જ અનોખી છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #hocco #HOCCO #hoccoicecream #India-SouthAfricaTwentyTwentyCricketMatch #IndianTeamMemorableWin #trending #ahmedaba



