યુક્રેનની રાજધાની કીવમાં બોમ્બથી હુમલાઓ
:૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨:
રાજધાની કીવ સહિત 6 શહેરમાં મિસાઈલ એટેક
કીવ,ખારકીવ,ઓડેસા અને મેરિપૉલમાં મિસાઈલ એેટેક
રશિયાની સેના ક્રિમિયાની સરહદની અંદર ઘૂસી
રશિયા કોઈ પણ કુરબાની માટે તૈયારઃ પુતિન
#bharatmirror #bharatmirror21 #news #ahmedabad