પથિક લીંબાચીયા, અમદાવાદ:
14 ઓગસ્ટ 2026:
Delhi Public School–Bopal, અમદાવાદ, ધોરણ-૩માં ભણતી ઈશિતા જોશીને ખૂબ ખૂબ અભિનંદન આપે છે. ઈશિતાએ 31st જુલાઇ થી 2nd ઓગસ્ટ 2026, દરમિયાન જામનગરમાં રમાયેલી ‘3rd ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ 2026’માં ‘Under-9 છોકરીઓની કેટેગરી’માં ત્રીજું સ્થાન મેળવ્યું છે.

રાજ્ય કક્ષાએ રમીને ઈશિતાએ પોતાની રમતનું ઉત્તમ પ્રદર્શન, હિંમત અને ખેલદિલી દર્શાવીને શાળાનું નામ રોશન કર્યું છે.

DPS-Bopal, ઈશિતાને આ સફળતા બદલ અભિનંદન આપે છે અને તેને આગળની રમતોમાં પણ આવી જ સફળતા મળતી રહે તેવી શુભેચ્છા પાઠવે છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #DPS-Bopal #AhmedabadStudentSecuresThirdPositionatGujaratStateRankingTableTennisTournament



