નીતા લીંબાચિયા, અમદાવાદ.
23 ઓગસ્ટ 2024:
અમદાવાદની નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલ્ડ નાં 5 મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ કર્ણાટક સ્ટેટ ફેડરેશન ફોર ડિફરન્ટલી એબલ્ડ અને મહેઝ ફાઉન્ડેશન આયોજીત બેંગલોર ખાતે નાં નેશનલ કક્ષા ના દિવ્યાંગ ફેશન એન્ડ ટેલેન્ટ શો 2024માં ભાગ લેશે.
કર્ણાટક સ્ટેટ ફેડરેશન ફોર ડિફરન્ટલી એબલ્ડ અને મહેઝ ફાઉન્ડેશન આયોજીત બેંગલોર ખાતે નાં નેશનલ કક્ષા ના દિવ્યાંગ ફેશન એન્ડ ટેલેન્ટ શો 2024 માં ભાગ લેશે.
અમદાવાદ ની નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલ્ડ નાં 5 મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ નામે તુલસી ગુજર, દ્રષ્ટિ શાહ, ધાર્મિક શાહ, શીવ પરીખ,અને જીનલ પટેલ ..સંચાલક શ્રી નિલેશ પંચાલ, શિક્ષિકાબેન શ્રી કૃતિકા પ્રજાપતિ અને વાલી શ્રી સ્વાતી પરીખ સહ તા.24 થી તા.27 ઓગસ્ટ માં ભાગ લેશે.