નીતા લીંબાચિયા, અમદાવાદ.
17 જૂન 2024:
નોલેજ હબ ગ્લોબલ છેલ્લાં 17 વર્ષથી વિઝા કન્સલટન્સીના કાર્યમાં કાર્યરત છે. જેઓનાં ડાયરેક્ટર શ્રી મનિષ બ્રહ્મભટ્ટ, ડો.શ્વેતા શર્મા અને ડો.રિપુ દમન શર્મા દ્વારા દર વર્ષે 500 કરતાં વધારે કેન્ડીડેટને ફોરેન જવા માટે સંપૂર્ણ અને સચોટ માર્ગદર્શન આપી રહ્યાં છે.
નોલેજ હબ ગ્લોબલની અમદાવાદ અને ઉદયપુર એમ બે શાખાઓ છે. ત્યાંથી દર વર્ષે નોલેજ ગ્લોબલની ટીમ દ્વારા દરેક ફોરેન જનાર ઇચ્છુકને સાચી અને પારદર્શક સલાહ આપવામાં આવે છે.
નોલેજ હબ ગ્લોબલ દ્વારા ઘણાં બધા કેમેલીને કેનેડાના PR કરી આપવામાં આવ્યા છે. જે સ્વરૂપે હાલમાં જ કુલ ફેમિલી સાથે CANADA PR મેળવનાર પટેલ નિકીતા, પટેલ બિમલ અને પટેલ કર્મ આજ રોજ પોતાનાં CANADA PR – ફક્ત 5 BAND IELTS માં નોલેજ હબ ગ્લોબલ તરફથી કેવી રીતે મેળવ્યા તેના સારાં અનુભવો આપની સમક્ષ દર્શાવવા માટે હાજર છે.
જો કોઈપણ કેનેડામાં ફેમિલી PR લઈને જવા ઇચ્છતા હોય તો એકવાર નોલેજ હબ ગ્લોબલનો સંપર્ક કરવાથી આપના કેનેડા PR મેળવવા બાબતના દરેક પ્રશ્નોનો ઉકેલ આવી જશે. અને તમે ફેમિલી સાથે કેનેડાના PR ખુબ જ સરળતાથી મેળવી શકશો.