નીતા લીંબાચિયા, અમદાવાદ.
12 જાન્યુઆરી 2024:
ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ.લાલ બહાદુર શાસ્ત્રીજી ની પુણ્યતિથિ નિમિત્તે યોજવામાં આવેલ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

સરકારના પૂર્વ વડાપ્રધાન “સ્વ. લાલ બહાદુર શાસ્ત્રીજી”ની પુણ્યતિથિ પર કાંકરિયા ખાતે આવેલ તેમની પ્રતિમાને માનવ અધિકાર ગ્રુપનો પ્રમુખ અને પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી જ્યોર્જ ડાયસ ની આગેવાની હેઠળ પુષ્પાંજલિ અર્પણ કરી મીણબત્તી પ્રગટાવી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
#bharatmirror #bharatmirror21 #news #latelalbahadurshastriji #georgedyce #formerprimeminister #ahmedabadg
