નીતા લીંબાચિયા, અમદાવાદ.
28 ડીસેમ્બર 2023:
નવજીવન સ્પોર્ટ્સ, નવજીવનટ્રસ્ટ સંચાલિત ડો. હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ડિસેબ્લડ્ નાં મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે આગામી તા. 30/12/23ને શનિવારે, સવારે 10 થી 1 માં ઔડાગાડૅન, દિવ્યપથ સ્કુલ ની સામે,મેમનગર ખાતે રમતોત્સવ નુ આયોજન કરેલ છે.

આ રમતોમાં વિદ્યાર્થી ની એબિલિટીને ધ્યાનમાં રાખીને , રન ,વોક, લીંબુ ચમચો ,સંગીત ખુરશી,બોલ થ્રો, બકેટ બોલ, જેવી રમતો રમાડવા માં આવશે.

વિજેતા બાળકોને ઇનામ અને ભાગ લેનાર દરેક 80 બાળકોને ટોકન ઇનામ માં લાયન્સ કલબ ઓફ સંવેદના તરફ થી દિકરી ઓને બુટ્ટી અને દિકરા ઓને માસ્ક આપીશુ.બધા બાળકો માટે ભોજન વ્યવસ્થા પણ શુભેચ્છક શ્રી ભાગ્યેશ ભાઈ તરફ થી રાખેલ છે .
સંસ્થા ટીશર્ટ પહેરાવી ને રીક્ષા માં આવતાજતા બાળકો રીક્ષા માંજ આવશે અને જશે.લેવા મુકવા આવતા વાલીઓ ઔડાગાડૅન પર લેવા મુકવા આવશે.
#bharatmirror #bharatmirror21 #news #navjeevansports #navjivantrustteacher #ahmedabad
