સાહિત્ય જગત
મેરૂ તો ડગે પણ જેના મન ના ડગે પાનબાઈ, મરણે ભાંગી પડે બ્રહ્માંડવિપતી પડે તો એ વણસે નહિને સોહિ હરિજનના પ્રમાણ… ટેક.ચિતની વૃતિ રે જેની સહારે મળીને, કરે નહિ કોઈની રે આશદાન દેવે પણ રે છે અજાણીને,... Read more
ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં,અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહીં. પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું,એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છૂંદશો નહીં. કાઢી મુખેથી કોળિયા,... Read more
Charan Kanya – Jhaverchand Meghani સાવજ ગરજે! સાવજ ગરજે! વનરાવનનો રાજા ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે,ઐરાવતકુળનો અરિ ગરજે કડ્ય પાતળિયો જોદ્ધો ગરજે,મોં ફાડી માતેલો ગરજે જાણે કો જોગંદર ગરજે,... Read more
12