નીતા લીંબાચીયા, અમદાવાદ:
17 સપ્ટેમ્બર 2025:
અમદાવાદ શહેરના Shree Balaji Agora Mall ખાતે એક દિવસીય Spiritual Workshop નું ભવ્ય આયોજન થયું. ભારતીય પ્રાચ્ય વિદ્યા સંસ્થાનના તત્વાવધાન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રાચીન જ્ઞાન અને આધુનિક ટેકનિકનો અદ્ભુત સંગમ જોવા મળ્યો.

વર્કશોપ સવારે 9:30 થી સાંજે 6:00 વાગ્યા સુધી ચાલ્યો, જેમાં શ્રોતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. મુખ્ય વિષયો તરીકે Satvik Tantra, Rudraksha Vigyan, MahaVastu, Vaidik Vastu, AstroNumerology તથા Social Media Marketing Analysis પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.
કાર્યક્રમમાં પ્રખ્યાત નિષ્ણાતો જેમ કે Dr. Moti Singh Rajpurohit (રુદ્રાક્ષ નિષ્ણાત), Dr. Ashish Kapoor (મહાવાસ્તુ તથા વૈદિક વાસ્તુ નિષ્ણાત), Prof. Kartik Rawal (જ્યોતિષાચાર્ય અને અંકશાસ્ત્ર નિષ્ણાત), Mr. Ashish Agarwal (સોશિયલ મીડિયા માર્કેટિંગ નિષ્ણાત) તથા Astrologer Praveen Kumar (ટારોટ કાર્ડ રીડર) ઉપસ્થિત રહ્યા.
ખાસ અતિથિઓમાં શ્રી ભરતભાઈ દવે, શ્રી ભરતભાઈ ખધેરિયા, શ્રી તારકભાઈ ઉપાધ્યાય, શ્રી મનિષભાઈ ગુરુજી, નદી નિષ્ણાત શ્રી ધીરજ પાંડે તથા ભગવત કથાકાર શ્રી પ્રમોદ મહારાજજી તથા ભગવત કથાકાર શ્રી ધવલભાઈ જોશી સહિત અનેક વિદ્વાનોએ હાજરી આપી.
આ અવસરે Prof. Kartik Rawal એ પોતાના સંદેશમાં કહ્યું કે “ભારતીય પ્રાચ્ય વિદ્યા જીવન જીવવાની કલા છે, જે જીવનને નવી દિશા આપી શકે છે.”
ભાગલેનારાઓને વર્કશોપ મારફતે શુદ્ધ જ્ઞાન, લાઈવ ટ્રેનિંગ, અનુભવાત્મક શિક્ષણ, પ્રમાણિત સર્ટિફિકેટ તથા દિવ્ય આધ્યાત્મિક અનુભવ પ્રાપ્ત થયો.
આ આયોજનને સફળ બનાવવા Allso Group, FranchiseBatao.com, Shree Kheteshwar Rudraksha, The Scientific Vastu, Ved Shastra Astro Astrologer Praveen Kumar સહિત અનેક સંસ્થાઓએ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો.
કુલ મળીને આ Spiritual Workshop અમદાવાદ માટે એક અદ્વિતીય આધ્યાત્મિક સંગમ સાબિત થયો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #amazing #viralvideo #strong #SpiritualWorkshop #AllsoGroup #FranchiseBatao.com #ShreeKheteshwarRudraksha #TheScientificVastu #VedShastraAstroAstrologerPraveen Kumar #Prof.KartikRawal #Mr.Ashish #SatvikTantra #RudrakshaVigyan #MahaVastu #VaidikVastu #AstroNumerology #SocialMediaMarketingAnalysis #Agarwal #Dr.MotiSingh Rajpurohit #ShreeBalajiAgoraMall #gandhinagar #ahmedabad
