નીતા લીંબાચીયા, અમદાવાદ:
05 જુલાઈ 2025:
અમદાવાદ / ગાંધીનગર : ઈસ્ટા જવેલ્સ એલએલપી દ્વારા નવા ચેનલ સ્ટોર “ઈસ્ટા”ના લોન્ચની ઘોષણા .કરવામાં આવી છે. ગાંધીનગરમાં સરગાસણ ખાતે પ્રથમ શો રૂમ શરૂ કરીને સંસ્થાએ સત્તાવાર વિસ્તરણની જાહેરાત કરી છે. આધુનિક ડિઝાઇન અને પારંપરિક શિલ્પકલાના સમન્વય સાથે ” ઈસ્ટા” હવે તેના પ્રથમ ફ્લેગશીપ રિટેલ શોરૂમ સાથે ગાંધીનગરના ઝડપી વિકસતા માર્કેટમાં
પ્રવેશી રહ્યું છે. “Where Style Meets Soul” (વ્હેર સ્ટાઇલ મીટ્સ સોલ) એટલે કે “જ્યાં આત્મા અને સ્ટાઇલનો સમન્વયથાય છે ” એ દૃષ્ટિ સાથે ઈસ્ટા ભવ્ય અને ભાવનાત્મક રીતે જોડાયેલી જ્વેલરી પ્રસ્તુત કરવાનું લક્ષ્ય ધરાવે છે.

ઈસ્ટા જવેલ્સ એલએલપીને હાર્દિકભાઈ ઠક્કર, જલિયાણ ગ્રુપ ઓફ જ્વેલર્સ ખ્યાતનામ કંપનીઓના સહયોગથી આકાર આપી રહ્યાં છે. બ્રાન્ડ માટે આ લોન્ચ માત્ર શોરૂમ ઓપનિંગ નહીં, પરંતુ સત્તાવાર રીતે મહત્ત્વપૂર્ણ વ્યાપારિક પગલું છે.
ફાઉન્ડર્સ શ્રી હાર્દિક ઠક્કર, આ નવી બ્રાન્ડ માટેની પોતાની યોજનાઓ અંગે બ્રાન્ડની દૃષ્ટિ, માર્કેટિંગ સ્ટ્રેટેજી અને ભવિષ્યના વિસ્તરણ પર પ્રકાશ પાડ્યો હતો. તેઓએ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે, “ઈસ્ટા ખાતે અમારી જ્વેલરી હેન્ડક્રાફ્ટેડ છે. અહીં અમે ઇટાલિયન, સ્ટર્લિન સિલ્વર, તુર્કીશ જેવી અનેક ઈન્ટરનેશનલ જ્વેલરી અલગ કોન્સેપ્ટ અને યુનિક ડિઝાઇન સાથે રજૂ કરીએ છીએ. મહત્વની
વાત એ છે કે અમારી પાસે નેચરલ ડાયમંડ જ્વેલરી છે કે 100% ઈકોફ્રેન્ડલી છે.”
ઈસ્ટાની ડેલિકેટ અને એફોર્ડેબલ પ્રોડક્ટ યુવા પેઢીને વધુ આકર્ષિત કરનારું સાબિત થશે.
શોરૂમનું ઉદ્ઘાટન રવિવાર, 6 જુલાઈ, 2025ના રોજ સવારે 10:30 વાગ્યાથી ગાંધીનગર સ્થિત પ્રમુખ એવન્યુ, જેડ બ્લ્યુની નજીક, સરગાસણ – 382421 ખાતે યોજાવાનું છે.
સાથે, જાણીતા ડિજિટલ ઈન્ફ્લૂએન્સર રિયા મર્ચન્ટ પણ ઉપસ્થિત રહ્યાં હતા, કે જેમણે બ્રાન્ડના લાઈફસ્ટાઈલ પોઝિશનિંગ અને યુવા ગ્રાહકો સાથેની જોડાણ કેળવવા માટેની ડિજિટલ દ્રષ્ટિ રજૂ કરી.
આ લોન્ચ ફક્ત “ઈસ્ટા” માટે સ્ટોર શરૂ કરવા વિશે નથી – તે ભારતીય મહિલાની આધુનિકતા અને પરંપરાને નિખારતા વિઝનનું
વિસ્તરણ છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #ahmedabad #istaa #istsaajewellery #navinbhaithakkar&sons #jaliyanjewellers #sidhhkrupajewelsLLP #ISTAAJewelsLLP
