અમદાવાદ:
17 જૂન 2025:
ઓમોર ડિઝાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા ૨૫ મો ડિઝાઇન ફેશન શો ક્લબ ઓ 7 અમદાવાદ ખાતે યોજાઇ ગયો…જેમાં કેંટોમેન્ટ ખાતે ની ગુજરાત ની વિખ્યાત રીવર સાઇડ સ્કૂલ ની ધોરણ-1 માં અભ્યાસ કરતી વિઘાર્થીની અમાયરા અતીત તે બાળકોના ડ્રેસ નાં ડિઝાઇનર ડ્રેસ માં ભાગ લઇ અમગ્ર કાર્યક્રમનું આકર્ષણ બની હતી..

કુમારી અમાયરા અતીત દ્વારા ફેશન શોની શરૂઆત થતાં અને રેમ પર અમાયરા અતીત ની એન્ટ્રી થતાં હાજર હજારો પ્રેક્ષકો તાલીઓ ના ગડગડાટ થી તેને વધાવી લીધી હતી અને કાર્યક્રમ ની શાનદાર શરૂઆત કરાવી હતી . આ ફેશન શો માં બાળકોની ડિઝાઇનર કપડાનું આગવું આકાર્ષક રહ્યુ હતું. આ ફેશનશો માં દેશ ની જાણીતી મોડેલો રેમ્પ પર ઉતરી ફેશન શો ને ચાર ચાંદ લગાવ્યા હતાં.
અમાયરા અતીતની ડ્રોઈંગ પેઇન્ટિંગ સહિતની અન્ય ઈતર પ્રવૃત્તિઓમાં પણ ઘણી નિપુણતા છે….
અમાયરા અતીતના રેમ્પ વોક, ડ્રેસ ડિઝાઇનિંગ અને તેના આત્મવિશ્વાસ ને જોઈને આ બાળ મોડેલોના ફેશન શોમાં પધારેલા હજારો દર્શકોએ તાળીઓના ગડગડાટ સાથે અમારા અતીતને વધાવી લીધી હતી..
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #omordesigninstitute #designfashionshow #clubO7sela #riversideschool #kidsdesignerdresses #ahmedabad
