નીતા લીંબાચિયા, અમદાવાદ:
21 ડિસેમ્બર 2024:
કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) દ્વારા ૨૦૨૪ માટે હોકો આઈસક્રીમનો ભારતની ટોચની ઉપ ઇનોવેટીવ કંપનીઓમાં સમાવેશ થવા બદલ અમે ખુબ ગૌરવ અનુભવીયે છીએ.
આ માન્યતાનો અર્થ આપણા માટે વિશ્વ છે. તે એક રીમાન્ડર છે કે મોટા સપના જોતા રહો, નવીનતા અને કલ્પના સાથે આગળ વધો અને અલબત, એક સમયે એક સ્કૂપ આનંદ આપો !