નીતા લીંબાચિયા, અમદાવાદ.
15 જૂન 2024:
નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલ્ડ માં રાખેલ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત કેનવાસ પર એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ નો વર્કશોપ કર્યો.
કેનવાસ પર એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગના વર્કશોપમાં કોફી વીથ ક્રિએટીવીટી ગ્રુપ નાં આર્ટિસ્ટ શ્રી અમિત શાહે સંસ્થા નાં મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ પાસે એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ તૈયાર કરાવેલ.
જેમાં વિદ્યાર્થીઓ રંગો ની દુનિયા માં જઈ વિવિધ પ્રકાર નાં પેઇન્ટિંગ તૈયાર કરેલા.