નીતા લીંબાચિયા, અમદાવાદ.
23 માર્ચ 2024:
નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલ્ડ નાં મનોદિવ્યાંગ લાભાર્થીઓ એ ઈન્ડિયન ઓઈલ કંપની નાં અધિકારી ઓ સંગ તિલક હોળી રમીને હોળી પર્વ ની ઉજવણી કરી હતી. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન તરફ થી હાજર રહેલ તમામ બાળક ને પિચકારી,કલર પેકેટ, ટેમ્પરેચર બોટલ અને બલૂન પેકેટ ગિફ્ટ માં આપવા માં આવ્યા હતા.અને રસ પુરી નું સ્વાદિષ્ટ ભોજન પણ જમાડવા માં આવ્યુ હતુ.
ફોમ એમ વિવિધ પ્રકારની મજા અને ફૂલ એન્ટરટેઈનમેન્ટ માણતા મેન્ટલી ડિસેબલ્ડ મનોદિવ્યાંગ રંગોના ઉત્સવ માં તિલક હોળી રમીને હોળી પર્વ ની ઉજવણી કરી હતી.
આ તહેવાર ડબલ મસ્તી અને આનંદ સાથે માણી શકાય એ માટે હોળીમાં ચાર ચાંદ લગાવવા માટે અમદાવાદમાં નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલ્ડ નાં મનોદિવ્યાંગ લાભાર્થીઓ એ ઈન્ડિયન ઓઈલ કંપની નાં અધિકારી ઓ સંગ ઈકોફ્રેન્ડલી બાબતને પણ ખૂબ જ ધ્યાનમાં રાખીને તિલક હોળી રમી હતી.
#bharatmirror #bharatmirror21 #news #navjeevancharitabletrust #dr.harikrishnadahyabhaiswamischool #manodivyang #indianoilcorporation #tilakholi #ahmedabad