નીતા લીંબાચિયા, અમદાવાદ.
11 ઓકટોબર 2023:
હાટકેશ્વર બ્રિજ ના મામલે ઘરણા- પ્રદર્શન યોજતા પહેલા લોકશાહી ની ક્રુર હત્યા સમાન ટીંગાટોળી કરી કરવામાં આવેલ ધરપકડો.
હાટકેશ્વર છત્રપતિ શિવાજી મહારાજ ફલાય ઓવર બ્રિજ મામલે નિષ્ણાત સંસ્થાઓના સ્પષ્ટ અહેવાલો છતાં સંપૂર્ણ બ્રીજ તોડવાના બદલે ફક્ત બે સ્પાન તોડવાનો નિર્ણય મોરબીના ઝુલતા પુલ કરતા પણ મોટી હોનારત સર્જાવાની દહેશત હોય
બ્રિજ સંપૂર્ણ જમીન દોસ્ત કરવાની માગણી સાથે આજે ઘરણા-પ્રદૅશન પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી જયોર્જ ડાયસ અને કાઉન્સિલર શ્રી જગદીશ રાઠોડ ની આગેવાની હેઠળ હેઠળ કાર્યક્રમ યોજતા પહેલા પોલીસ દ્વારા લોકશાહી ના ક્રૂર હત્યા સમાન નીંદનીય કૃત્ય કરી પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી જ્યોર્જ ડાયસ ,દુરઈ સ્વામી ગ્રામીણ,,મહેશભાઈ સોલંકી , અનિલભાઈ વર્મા,મેહુલ રાઠોડ, વિક્રમ પટેલ,વિજય રાઠોડ,અમરભાઈ ખૈરે, નવીન કનોજીયા, મહેશ ઝીલ્પે, રાજેશ યાદવ ની ટીંગાટોળી કરી ખોખરા પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા.
#bharatmirror #bharatmirror21 #news #georgedyce #khokhara #hatkeshvar #ahmedabad