નીતા લીંબાચિયા, અમદાવાદઃ
15 જૂન 2023:
અમદાવાદ શહેરના વૃધ્ધાશ્રમોમાં રહેતા, કમર અને ઢીંચણના દુખાવાથી પીડિત એવા વડીલોની નિશુલ્ક તપાસ કરીને,
એક મહિના માટે આયુર્વેદિક દવાઓ ફ્રી માં આપવાનું અમે પ્લાનિંગ કરેલું છે.
ઉપરાંત ક્ષારકર્મ સારવારને યોગ્ય હોય તેવા વડીલોને, દાતાશ્રીઓના અનુદાનની મદદથી નિશુલ્ક સારવાર મળી રહે
તે માટેનું અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ.
- દવા બનાવતી કંપનીઓ, આયુર્વેદના સ્ટુડન્ટ, યુવા વૈદ્યો, અમારા આ સેવા યજ્ઞમાં જોડાઈ શકે છે.
- ક્ષારકર્મ સારવાર – ancillary surgery માટે દાતાશ્રીઓનું અનુદાન આવકાર્ય છે.
- (ક્ષારકર્મ એ આચાર્ય સુશ્રુત દ્વારા બતાવેલ આયુર્વેદિક વાઢકાપ વગરની-બ્લીડીંગ વગરની ancillary surgery છે. આ સારવારથી કમર – ઢીંચણના દુખાવાથી પીડિત વડીલ સર્જરી કરાવ્યા સિવાય, વર્ષો સુધી આરામથી જીવી શકે છે)
#bharatmirror #bharatmirror21 #news #ayulinkayurveda #ahmedabad