જાફરાબાદ, 12 જૂન 2023:
મરેલી જિલ્લાના જાફરાબાદ નો દરિયો આક્રમક બનીને તૂટી પડવા ગાંડોતૂર બન્યો હોય ને હાલ તો દરિયાએ પોતાનો કલર બદલ્યો હોય તેમ ભૂખરા ક્લરનું પાણી દરિયાનું થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે.
અકલ્પનીય દરિયાના મોજાં ઓ કિનારે થપાટો મારી રહ્યા છે ને દરિયાએ પોતાનો કલર બદલી નાખ્યો હોય ત્યારે જાફરાબાદ વાડીઓમાં ચિંતાની લહેર ફેલાઈ છે.
#bharatmirror #bharatmirror21 #news #jaffrabad #amreli #ahmedabad