ચેન્નાઈના સર્વશ્રેષ્ઠ પિડિયાટ્રિક લિવર સ્પેશિયાલિસ્ટ પૈકીના એક તરીકે ગણાતા ડો.નરેશ શન્મુગમ – ક્લિનિકલ હેડ ગેસ્ટ્રો લીવર એન્ડ ટ્રાન્સપ્લાન્ટ રેલા ઇન્સ્ટિટ્યુટ એ જણાવ્યું હતું કે પહેલા બાળકોમાં લીવર ની જે બીમારી થતી હતી.
તેના ટ્રીટમેન્ટ માટેના ઓપશન ખુબ જ ઓછા હતા. અત્યાર ના સમય માં ટ્રીટમેન્ટ ઓપશન તરીકે મેડીકલ મેનેજમેન્ટ ન્યુબોર્ન બાળકથી લઈને અત્યાર સુધી જોવામાં આવ્યું છે કે ખુબ જ સફળતાપૂર્વક મેનેજ થાય છે. અને રેલા હોસ્પિટલ માં 600 કરતા પણ વધારે બાળકોમાં લીવર ટ્રાન્સપ્લાંન્ટ થઇ ચૂક્યું છે અને સક્સેસ રેશિયો 95% કરતા પણ વધારે છે અને બાળકોમાં સર્વાઇવલ નું પ્રમાણ પણ ખુબ સારું છે અને આગળ તેઓ સારી લાઈફ જીવી રહયા છે.
ડો.કીનિશા પટેલ , પીડિયાટ્રિક હેપેટોલોજિસ્ટ એ જણાવ્યું હતું કે સૌથી નાનું બાળક એક મહિનાનું હતું અને સૌથી ઓછા વજન વાળું બાળક જે 2 કિલો 600 ગ્રામ નું હતું જેમની સફળપૂર્વક સર્જરી થઇ છે અને તે દોઢ વર્ષ પહેલા થઇ હતી. અને તે બાળક અત્યારે નોર્મલ લાઈફ જીવી રહયા છે.
#bharatmirror #bharatmirror21 #news #dr.nareshshanmugam #relahospital #ahmedabad