નીતા લીંબાચિયા, અમદાવાદઃ
18 એપ્રિલ 2023:
ગુજરાતી ફિલ્મ કલાકાર યતીન પરમાર ની આગામી ફિલ્મ ૩૧ ડિસેમ્બરનું શૂટિંગ મધ્ય પ્રદેશ ના ખલગત જિલ્લા માં ચાલી રહ્યું છે ફિલ્મ કૉમેડી છે. બહુજ સુંદર લોકેશન માં શૂટિંગ ચાલે છે. Nammadus Resort જે નર્મદા નદી ને કાંઠે છે. ખાલગત જિલ્લામાં છે. અને માંડું માં જહાજ મહલ માં પણ શૂટિંગ થયું છે.

યતીન પરમાર મુંબઈ રંગભૂમિ સાથે સંકળયેલા છે. અને આપણે એને આ તે કેવી દુનિયા , કઈક કારણે યાર , ગાંધી ની ગોલમાલ , તું મારી આસપાસ છે , આવું જ રેશે જેવી ગુજરાતી ફિલ્મ માં જોઈ ચૂક્યા છે.

ફિલ્મ માં યતીન પરમાર ની સાથે જાણીતા કલાકાર સંજય ગોરડિયા જીગ્નેશ મોદી અને કાર્તિક રાષ્ટ્રપાલ છે. . ફિલ્મ ના લેખક કલ્પ ત્રિવેદી છે. દિગ્દર્શન સુરેશ જોશી નું છે.અને નિર્માતા શશીન પટેલ છે.
#bharatmirror #bharatmirror21 #news #gujaratfilm #31decmber #ahmedabad
