નીતા લીંબાચિયા
સપ્ટેમ્બર 27, 2022, અમદાવાદ
વટવા જીઆઈડીસીના ભિષ્મપિતામહ એવા સ્વ.શ્રી શંકરભાઈ પટેલ (શંકરકાકા)નું રામોલ ચાર રસ્તા પાસે આવેલ ચોકનું નામાભિધાન
સ્વ. શ્રી શંકરકાકા ચોક તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ તા.27.09.2022 ના મંગળવારના રોજ કરવામાં આવેલ છે.
જેમાં સર્વેશ્રી પ્રદિપસિંહજી જાડેજા, માન. ધારાસભ્યશ્રી વટવા વિધાનસભા તેમજ પૂર્વ રાજય ગૃહમંત્રી, શ્રી હસમુખભાઈ પટેલ, માન. સાંસદ સભ્ય, અમદાવાદ પૂર્વ તથા વટવાના ઉદ્યોગકાર પરિવાર તેમજ સ્વ.શ્રી શંકરકાકાના કૌટુંબિક પરિવાર હાજર રહેલ હતા.
#bharatmirror #bharatmirror21 #news #chowknamedaftershankarbhaipatel #shankarkaka #ahmedabad