અશ્વિન લીંબાચીયા, ગાંધીનગર
તા: ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨:
ગાંધીનગર મહાનગરપાલિકા વોર્ડ નંબર 9 પાયલોટ પ્રોજેકટ અંતર્ગત રોજ રક્ષાશક્તિ સર્કલ થી ચ -0 સર્કલ નાં સર્વિસ રોડ પર જેશીબી મશીન/દ્રીમિગ મશીન દ્વારા વર્ષો જૂના બોગણ વેલ ની જાડિયો/જાડી જાખરી થી ફૂટ પાટ સરકાર શ્રી તરફથી કરવા માં આવી હતી જે ઢંકાઈ ગઈ હતી. કુડાસણ ના રહીશો ને મોર્નિંગ વોક માં તકલીફ પડતી હતી તેમજ વસાહતીઓએ તરત થી કોર્પોરેટર શ્રી ને વારંવાર ફરિયાદ કરવામાં આવતી હતી, તે ધ્યાન માં રાખી ને આજ રોજ સફાઈ ઝુમ્બેસ મહાનગરપાલિકા ના અધિકારીઓ દ્વારા અને કોર્પોરેટર દ્વારા નિકાલ કરવામા આવ્યો.