હૈદરાબાદ, તા:૦7 ફેબ્રુઆરી 2022:
હૈદરાબાદમાં આપણાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વસંત પંચમીના રોજ વૈષ્ણવ સંત શિરોમણી રામાનુજાચાર્ય સ્વામીજીની પ્રતિમા “સ્ટેચ્યું ઓફ ઈકવાલીટી”
120 કિલો સોનાથી બનાવેલ 216 ફૂટ ઊંચી અને 1000 કરોડ રૂપિયાનું શ્રદ્ધાળુ ભક્ત દ્રારા દાન આવેલ તેમાંથી તૈયાર કરવામાં આવેલ છે. સંત શિરોમણી રામાનુજાચાર્ય સ્વામીજી જાતિવાદના સખ્ત વિરોધી હતા, એટલેજ જાતિવાદ ના વાડા તોડવા હૈદરાબાદ માં લોકોના કલ્યાણ અર્થે સંત રામાનુજાચાર્ય સ્વામીજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.
#bharatmirror #bharatmirror21 #news #statueofsquality #santramanujacharyaswami #ahmedabad #haidrabad