અશ્વિન લીંબાચીયા, અમદાવાદ,
તા: 11 જાન્યુઆરી 2022:
ઉત્તરાયણ નજીકમાં હોવાથી ટ્રાફિક-મેન, હમસફર ગ્રુપ, રોટરી ક્લબ ઓફ મેજેસ્ટી, રાઉન્ડ ટેબલ ઈન્ડિયા, લેડીઝ સર્કલ ઈન્ડિયા, SWEC, ટ્રાવેલોગ્રામ અને તુલી બેનરજી દ્વારા સેટેલાઈટ અમદાવાદ ખાતે યુ સ્ટ્રિંગ ગાર્ડ ફિટિંગ કેમ્પનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ૨૦૦થી વધુ ટુ-વ્હીલર્સ જેવા કે બાઈક, એકટીવા, સ્કૂટર પર યુ સ્ટ્રિંગ ગાર્ડ અને ક્લેમ્સ લગાવામાં આવ્યા હતા.