નીતા લીંબાચીયા, ગાંધીનગર
તા.૧૦ જાન્યુઆરી ૨૦૨૨:
સંસ્કારી સરકારી નગરી ગાંધીનગર ના આગણે સેક્ટર-૮ ના રંગમંચ ઉપર વિકાસ-સમૃદ્ધિ રિજીયન- ૪ ની રિજિયન કો-સંસ્કારી સરકારી નગરી ગાંધીનગર ના આગણે સેક્ટર-૮ ના રંગમંચ ઉપર વિકાસ-સમૃદ્ધિ કોન્ફરન્સ ના બેનરનું ઇનોગ્રેશન લાયન્સ કલબ ઓફ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨બી-૧ ના ડીસ્ટ્રીક્ટ ગવર્નર લાયન જગદીશચન્દ્ર અગ્રવાલ ના હસ્તે કરવામાં આવ્યું.
આ રિજીયન ના રિજિયન ચેરમેન શ્રી લાયન સુનિલભાઈ ત્રિવેદી જેઓ ગાંધીનગર ની પ્રખ્યાત હોટલ રાધે થાળ ના માલિક છે. તેમની આ રિજીયન કોન્ફરન્સ માં ખાસ સેવાકીય કાર્ય માટે રક્તદાન શિબિર
ડાયાબીટીસ કેમ્પ
આઈ ચેકઅપ કેમ્પ
ઓર્ગન ડોનેશન કેમ્પ
મુંગા પશુ પક્ષી તથા ગૌમાતા સેવા કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું.
આ રિજિયન કોન્ફરન્સ નું આકર્ષણ સેક્ટર- ૧૬ની અંધશાળા ના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના તથા રાષ્ટ્રભક્તિના કર્ણપ્રિય ગીતો થી આ કોન્ફરન્સ નું વાતાવરણ રાષ્ટ્રભક્તિ માં રંગાઇ ગયું હતું.
આ પ્રસંગે ખાસ કીનોટ સ્પિકર સંદીપ ગજ્જર બીજેપી ગાંધીનગર પ્રેસીડેન્ટ રૂચિર ભટ્ટ બક્ષી પંચ મોરચા કન્વિનર હેમરાજભાઈ
લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટના પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી લાયન સૌરભ બ્રહ્મભટ્ટ, ડો યોગેશભાઈ દવે, વિનોદભાઈ પટેલ, સેવંતિભાઈ વોરા તથા લાયન મિલનભાઇ દલાલ તથા ફસ્ર્ટ વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રસિકભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સંતો મહંતો એ હાજર રહી સુનિલ ભાઈ ને આશીર્વાદ આપ્યા હતા આ રિજિયન મા આવેલી ૩૦ કલ્બો દ્વારા બેનર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું તેનો વિગત વાર રિપોર્ટ ઞોન ચેરપર્સન મુર્તુજા પટેલ, રમેશસિંહજી જાડેજા તથા બેલાબેન જા દ્વારા લાયન્સ ક્લબોએ કરેલ સેવાકાર્ય નો અહેવાલ રજૂ કરવામાં આવ્યો. આ પ્રસંગ ને રુડો બનાવવા માટે જે બી રાવ
હેમન્તભાઈ અડાલજા પુરુષોત્તમભાઈ વડોદરીયા જયશ્રીબેન શાહ હિરેનભાઈ મેવાડા હિતેશ સોની તથા ભાનુભાઈ વાધેલાનો સિંહ ફાળો રહ્યો હતો.