અશ્વિન લીંબાચીયા, અમદાવાદ,
તા: 09 જાન્યુઆરી 2022:
ઉત્તર પ્રદેશના તમામ જિલ્લાની ચૂંટણીની તારીખ જાણો.
પ્રથમ તબક્કો: 10 ફેબ્રુઆરી 2022
ઉત્તર પ્રદેશમાં પ્રથમ તબક્કામાં 15 જિલ્લાની 73 બેઠકો પર ચૂંટણી યોજાશે.
જિલ્લાઓ: શામલી, મુઝફ્ફરનગર, બાગપત, મેરઠ, ગાઝિયાબાદ, ગૌતમબુદ્ધ નગર, હાપુડ, બુલંદશહર, અલીગઢ, મથુરા, હાથરસ, આગ્રા, ફિરોઝાબાદ, એટા અને કાસગંજ.
બીજો તબક્કો: 14 ફેબ્રુઆરી 2022
બીજા તબક્કામાં 11 જિલ્લાની 67 વિધાનસભા બેઠકો પર મતદાન થશે.
જિલ્લાઓ: સહારનપુર, બિજનૌર, મુરાદાબાદ, સંભલ, રામપુર, બરેલી, અમરોહા, પીલીભીત, ખેરી, શાહજહાંપુર અને બદાયું
ત્રીજો તબક્કો: 20 ફેબ્રુઆરી 2022
ત્રીજા તબક્કામાં 12 જિલ્લાની 69 વિધાનસભા સીટ પર ચૂંટણી યોજાશે.
જિલ્લાઓ: ફર્રુખાબાદ, હરદોઈ, કન્નૌજ, મૈનપુરી, ઈટાવા, ઔરૈયા, કાનપુર દેહાત, કાનપુર નગર, ઉન્નાવ, લખનૌ, બારાબંકી અને સીતાપુર.
ચોથો તબક્કો: 23 ફેબ્રુઆરી 2022
ચોથા તબક્કામાં 12 જિલ્લાની 53 વિધાનસભા સીટ પર ચૂંટણી યોજાશે.
જિલ્લાઓ: પ્રતાપગઢ, કૌશામ્બી, અલ્હાબાદ, જાલૌન, ઝાંસી, લલિતપુર, મહોબા, હમીરપુર, બાંદા, ફતેહપુર, રાયબરેલી અને ચિત્રકૂટ.
પાંચમો તબક્કો: 27 ફેબ્રુઆરી 2022
પાંચમા તબક્કા દરમિયાન 11 જિલ્લામાં 52 વિધાનસભા મતવિસ્તારોમાં ચૂંટણી યોજાશે.
જિલ્લાઓ: બલરામપુર, ગોંડા, ફૈઝાબાદ, આંબેડકર નગર, બહરાઈચ, શ્રાવસ્તી, સિદ્ધાર્થનગર, બસ્તી, સંતકબીર નગર, અમેઠી અને સુલ્તાનપુર.
છઠ્ઠો તબક્કો: 03 માર્ચ 2022
છઠ્ઠા તબક્કામાં સાત જિલ્લાની 49 વિધાનસભા સીટ પર મતદાન થશે.
જિલ્લાઓ: મહારાજગંજ, કુશીનગર, ગોરખપુર, દેવરિયા, આઝમગઢ, મઉ અને બલિયા.
સાતમો તબક્કો: 07 માર્ચ 2022
સાતમા તબક્કામાં 7 જિલ્લાની 40 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાશે.
જિલ્લાઓ: ગાઝીપુર, વારાણસી, ચંદૌલી, મિર્ઝાપુર, ભદોહી, સોનભદ્ર અને જૌનપુર.
10 માર્ચે મતગણતરી
#bharatmirror #bharatmirror21 #news #uttarpradesh