અશ્વિન લીંબાચીયા
તા. 6 નવેમ્બર, અમદાવાદ
અખિલ હિન્દુસ્તાની વિકલાંગ સંગઠન ના પ્રધાન સેવક LION સમીર એસ કક્કડ, રણજીત ગોહિલ ટ્રસ્ટી અમીતાબેન પટેલ. સંસ્થા સભ્યો તથા શ્રીબંકિમ પાઠક ફાઉન્ડેશન, સાંઈકા મોબીલીટ હબ દ્વારા
કાલી ચૌદસ ના પાવન પર્વ થી વસ્ત્રાપુર વિસ્તારમાં અલગ અલગ શોપીંગ સેન્ટર, સોસાયટીઓ, બંગલોમાં દરરોજ સવારે અને સાંજે સાત વાગે એક વાર હનુમાન ચાલીસાના ટાઈમર વાળા સ્પીકર મર્યાદિત ધ્વનિ થી મંત્રનાદ માટે લગાવેલ છે. સમાજ ના સહયોગ થી સમગ્ર શહેર મા લગાવા નો
સંકલ્પ છે.
જેનો હેતુ શહેરમાં સત્ય પ્રેમ કરુણાં ની લાગણીઓ વધુ જાગૃતિ થાય અને દુઃખ-દર્દ વિધ્નોના સંહાર માટે તેમજ મહામારી થી હતાશ અને ચિંતાથી મુકતી મળે નવી પેઢીમાં આત્મવિશ્વાસ અને લાગણીના સિંચન માટે કરવામા આવેલ છે.