પથિક લીંબાચીયા, અમદાવાદ:
10 એપ્રિલ 2026:
ગત માર્ચ મહિનામાં ‘લાયલેક બાય અર્પના’ ના ભવ્ય ઉદ્ઘાટન બાદ, અર્પનાઝ એલિવેટ ગેલેરી હવે તેની બીજી આવૃત્તિ ‘સમૃદ્ધિ’ પ્રસ્તુત કરવા જઈ રહી છે. આ એક દિવસીય પ્રદર્શન ૧૦ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ અમદાવાદ સ્થિત અર્પનાઝ એલિવેટ ગેલેરી ખાતે યોજાયુ હતું. વિવિધ રાજ્યોના નૂતન વર્ષની થીમ પર આધારિત ઉત્સવ

‘સમૃદ્ધિ’ પ્રદર્શનનું આયોજન ભારતના વિવિધ રાજ્યોમાં ઉજવવામાં આવતા પરંપરાગત નૂતન વર્ષના તહેવારોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં
* ઉત્તર ભારતમાંથી: પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ
* પૂર્વ ભારતમાંથી: પશ્ચિમ બંગાળ, આસામ અને બિહાર
* દક્ષિણ ભારતમાંથી: તમિલનાડુ અને કેરળ
મહિલા સાહસિકોની સાંસ્કૃતિક વિવિધતાની ઝલક જોવા મળશે, તેમજ સશક્તિકરણ તેના નામ પ્રમાણે જ, ‘સમૃદ્ધિ’નો ઉદ્દેશ્ય મહિલા સાહસિકોના જીવનમાં સમૃદ્ધિ લાવવાનો છે.

આ પ્રદર્શનમાં ૧૨-૧૩ પ્રદર્શકો દ્વારા વિશેષ કલેક્શન રજૂ કરવામાં આવશે, જેમાં સમાવેશ થાય છે:
* ફેશન: ડિઝાઈનર વસ્ત્રો અને એથનિક વેર
- જ્વેલરી: આધુનિક અને પરંપરાગત ઘરેણાં
- લાઈફસ્ટાઈલ: હોમ ડેકોર, રમકડાં અને અન્ય આકર્ષક વસ્તુઓ
સમાજની પ્રભાવશાળી મહિલાઓની ઉપસ્થિતિ
આ કાર્યક્રમમાં સામાજિક ક્ષેત્રે જોડાયેલી ૧૦૦થી વધુ પ્રભાવશાળી મહિલાઓને ખાસ આમંત્રિત કરવામાં આવી છે, જેઓ મહિલા સાહસિકોના ઉત્સાહમાં વધારો કરશે. આ પ્રદર્શન માત્ર ખરીદી માટે જ નહીં, પરંતુ મહિલા સંચાલિત વ્યવસાયોના વિકાસ માટે એક મહત્વપૂર્ણ નેટવર્કિંગ હબ તરીકે પણ કામ કરશે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #LilacbyArpana #Prosperity #uniquecombinationofheritage&womenadventure #ArpanazElevateGallery #SamruddhiPradhanshan #ahmedaba




