પથિક લીંબાચિયા, અમદાવાદ:
22 જાન્યુઆરી 2026:
પૂજય કાંકરોલી – નરેશ, તૃતીય ગૃહાધીશ શ્રી ૧૦૮ ડૉ.વાગીશકુમારજી મહારાજશ્રી ની આજ્ઞાથી અને એમનાં સાંનિધ્યમાં ષષ્ઠીપૂર્તિ મહામહોત્સવના ઉપલક્ષમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.

પરમ પૂજ્ય ગોસ્વામી ૧૦૮ ડો.શ્રી વાગીશકુમાર મહારાજશ્રીના મંગલમય ષષ્ઠીપૂર્તિ મહામહોત્સવના ઉપલક્ષમાં પૂજ્ય શ્રી મહારાજશ્રીનો અભિવાદન સમારોહ તેમજ આજના યુવાન અને યુવતીઓમાં ધર્મનો પ્રચાર – પ્રસાર અને સારા સંસ્કારોનું સિંચન થાય તે માટે વચનામૃત તેમજ વ્યક્તવ્યનું આયોજન કરાયું છે.
આ દિવ્ય ત્રિ-દિવસીય પ્રસંગોમાં તારીખ 23-01-2026 ને શુક્રવારના રોજ છપ્પનભોગ, તારીખ 24-01-2026 ને શનિવારના રોજ હોલી રસિયા અને તારીખ 25-01-2026 ને રવિવારના રોજ ડો. શ્રી વાગીશકુમાર મહારાજશ્રીનો અભિવાદન સમારોહ તેમજ તેમના વચનામૃતનો લાભ મળશે.
આ ઘડી વૈષ્ણવ સમાજ માટે ખૂબ ખૂબ આનંદ ઉત્સવની પળો સાથે ભવ્ય આયોજનો અને મનોરથો સાથે હરિ, ગુરુ અને વૈષ્ણવોના ત્રિવેણી સંગમના મહાકુંભ જેવા છપ્પન ભોગના ઉત્સવો જેવા ઉજવવામાં આવશે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #chappanbhog #chasthipurti #trending #ahmedaba



