પથિક લીંબાચિયા, અમદાવાદ:
26 નવેમ્બર 2025:
“સ્વજન” સંસ્થાના સંસ્થાપક શ્રી અમર પંડિત દ્વારા વિવિધ શારીરિક તેમજ માનસિક દિવ્યાંગતા ધરાવતા બાળકો અને તેમના વાલીઓને વુલન શોલ, વુલન સ્કાર્ફ અને વુલન કેપનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે દિવ્યાંગ બાળકોના સ્વાસ્થય માટે વાલીઓ સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો. આ પ્રકારના સત્કાર્યો છેલ્લા 25 વર્ષથી “સ્વજન” સંસ્થાના સ્થાપક દ્વારા કરવામાં આવે છે અને સમાજ ના તમામ વર્ગે તેમના આ નિખાલસ પ્રયત્ન માટે બિરદાવ્યા છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #reels #viralvedio #trending #Swajan #Divyang #Freedistributionofwoolenshawls,woolenscarves,woolencapstochildrenandtheirparentswithphysicalandmentaldisabilities #ahmedaba



