પથિક લીંબાચિયા, અમદાવાદ:
16 નવેમ્બર 2025:
ફીનિક્સ બિઝનેસ એડવાઇઝરી, ભારતની નં.1 બિઝનેસ માઇગ્રેશન કંપની, ગર્વપૂર્વક પોતાના પ્રીમિયમ આંતરરાષ્ટ્રીય રિયલ એસ્ટેટ વર્ટીકલ — PHX Prime Properties ના લોન્ચની જાહેરાત કરે છે. વૈશ્વિક રોકાણકર્તાઓ અને ઉદ્યોગપતિઓને સશક્ત બનાવવાની તેઓના સફરમાં આ એક વધુ મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે.

બિઝનેસ માઇગ્રેશન અને ઈન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્સીમાં પોતાની વિશ્વસનીયતા અને સફળતાની વારસાગત કોર મૂલ્યો સાથે, PHX Prime Properties હવે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, અમેરિકા અને યુએઈના લક્ઝરી રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં વિશિષ્ટ ઍક્સેસ પ્રદાન કરશે, જેથી રોકાણકારોને લાઇફસ્ટાઇલ વેલ્યૂ સાથે દીર્ઘકાલીન રિટર્ન પણ મળી રહે.

લૉન્ચના અવસર પર Phoenix Business Advisory ના CEO Mr. MP Singgh એ જણાવ્યું:
“PHX Prime Properties માત્ર લક્ઝરી રિયલ એસ્ટેટ સુધી સીમિત નથી — તે અમારા ક્લાઈન્ટ્સ માટે વૈશ્વિક લાઇફસ્ટાઇલના નવા અવસરો ઉભા કરે છે. અમારો હેતુ છે ક્રોસ-બોર્ડર ઈન્વેસ્ટમેન્ટને સરળ બનાવવો અને વિશ્વના ટોચના આંતરરાષ્ટ્રીય સ્થળોએ સુરક્ષિત, પારદર્શક અને ઉચ્ચ-મૂલ્યવાળી પ્રોપર્ટી ડીલ્સ પ્રદાન કરવાનો છે.

આ વિસ્તરણ ફીનિક્સના વિશાળ દૃષ્ટિ સાથે સંકદાયલુ છે. જેમાં કંપની બિઝનેસ માઇગ્રેશન અને ઈન્વેસ્ટમેન્ટ વીઝાથી લઈ આંતરરાષ્ટ્રીય પ્રોપર્ટી માલિકી સુધી સેવાઓ એક જ વિશ્વસનીય પ્લેટફોર્મ હેઠળ એન્ડ-ટુ-એન્ડ ગ્લોબલ સોલ્યુશન્સ પુરી પડવાનો છે.
PHX Prime Properties સાથે, ક્લાઈન્ટ્સ હવે:
• વિશ્વભરના સરકારી મંજૂર રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરી શકશે
• ફીનિક્સ નિષ્ણાતો દ્વારા ચકાસેલ એક્સક્લૂસિવ લિસ્ટિંગ્સ મેળવી શકશે
• પર્સનલાઈઝ્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરી અને પોસ્ટ પરચેઝ સપોર્ટ મેળવી શકશે
આ લોન્ચ ફીનિક્સની નવીનતા, પારદર્શિતા અને પોતાના ક્લાઈન્ટ્સની સફળતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #reels #viralvedio #trending #PhoenixBusinessAdvisory #PHXPrimeProperties #phx #PHXPrimeProperties #RealEstate #BusinessMigration #InvestmentConsultancy #Australia #NewZealand #America #UAE #LuxuryRealEstateProjects #dubai #ahmedaba



