પથિક લીંબાચિયા, અમદાવાદ:
06 ઓક્ટોબર 2025:
એસોસિએશન ફોર લર્નિંગ પર્ફોર્મીંગ આર્ટ એન્ડ નોર્મટીવ એક્શન ,નવી દિલ્હી આયોજીત ઇન્ડીયા ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે નાં ઈન્ટરનેશનલ આર્ટ એન્ડ ડાન્સ ફેસ્ટિવલ માં ભારત સહિત અન્ય 11દેશો..ઓસ્ટ્રેલિયા, રશિયા,વિયેતનામ, શ્રીલંકા, ભુટાન,નેપાલ, ઈરાન,મ્યાનમાર, થાઈલેન્ડ અને તકાજીસ્તાન ,નાં 200થી વધુ દિવ્યાંગ લાભાર્થીઓ એ ભાગ લીધો હતો.

ભારત તરફ થી ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પંજાબ, દિલ્હી, નાગાલેન્ડ ,ઓડિશા,પશ્ચિમ બંગાળ, રાજસ્થાન ની ટીમો એ ભાગ લીધો હતો.

ગુજરાત માંથી નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર ઇન્ટેલેકટચયુઅલ ડિસેબલ્ડ નાં 6 મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ નામે જીયા,ભૂમિ,વિધ્યા કિશન,દેવ અને જયદેવ એ ગુજરાતી અને રાજસ્થાની લોકનૃત્ય પર 10 મિનિટ નું પરફોર્મ કરેલ..
આજ ઈવેન્ટ માં નવજીવન કલ્ચર ગ્રુપ નાં વિદ્યાર્થીઓ નાં આર્ટ પર થી બનાવેલ ટેબલ મેટ પણ આર્ટ પ્રદર્શન માં મુકવા માં આવેલ.આ ઈવેન્ટ માં વિદ્યાર્થીઓ સહ નિલેશ પંચાલ અને કૃતિકા પ્રજાપતિ એ એસ્કોર્ટ તરીકે ગયા હતા.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #reels #viralvedio #trending #japan #chin #chaina #brazil #nigeria #ghana #ghana #uae #dubai #arabemirates #russia #russian #primeministerofindia #pmnarendramodi #sanatan #hindi #indianculture #hindilanguage #sanskrit #shivatandashloka #thailand #usa #InternationalDanceFestival2025 #Navjeevan #MenoDivyangjan #PictureExhibition #AssociationforLearningPerformingArtsandNormativeAction #Gujarat #Maharashtra #Madhya Pradesh #Punjab #Delhi #Nagaland #Odisha #West Bengal #Rajasthan #ahmedabad
