નીતા લીંબાચીયા, અમદાવાદ:
15 જુલાઈ 2025:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વર્ષ ૨૦૨૫-૨૬ માટે માનદ્-મંત્રી,માનદ્-મંત્રી (રીજીયોનલ) અને માનદ્-ખજાનચીની બિનહરીફ ચૂંટણી.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની તા.૧૪-૭-૨૦૨૫ને સોમવારના રોજ
મળેલી કારોબારી સમિતિની મિટિંગમાં વર્ષ ૨૦૨૫-૨૬ માટે માનદ્-મંત્રી તરીકે શ્રી
સુધાંશુ મહેતા, માનદ્-મંત્રી (રીજીયોનલ) તરીકે શ્રી બિપેન્દ્રસિંહજી જાડેજા (જામનગર),
માનદ્-ખજાનચી તરીકે શ્રી ગૌરાંગભાઇ ભગત બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #gcci #gujaratchamberofcommerceandindustry #honoraryminister #regional #honoraryyreasurer #uncontestedelection #ahmedabad
