નીતા લીંબાચિયા, અમદાવાદ:
30 જૂન 2025:
હેલ્થ1 સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અમદાવાદની એક અગ્રણી હોસ્પિટલ શૃંખલા છે, જે આધુનિક તબીબી સેવાઓ અને આધુનિક સુવિધાઓ પૂરી પાડે છે. અમે 2017માં અમારી સફર શરૂ કરી હતી, અને આજે ગુજરાતમાં અમારી કુલ 5 હોસ્પિટલસ છે: 3 અમદાવાદમાં, 1 હિંમતનગરમાં અને 1 મોડાસામાં, જેમની કુલ બેડ ક્ષમતા 600થી વધુ છે.

હેલ્થ1 શીલજમાં અમે છેલ્લા 2 વર્ષમાં સફળતાપૂર્વક 3 કિડની ટ્રાન્સપ્લાન્ટ અને 32 બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે, તે સિવાય અમારી પાંચેય હોસ્પિટલ માં થઈ ને અમે અત્યાર સુધી માં સાંઇઠ હાજરથી વધુ દર્દીઓ ને સારવાર આપી ચૂક્યા છીએ અને અમારો પ્રયાસ છે કે ગુજરાતમાં એક અગ્રણી ટર્શિયરી કેર હોસ્પિટલ તરીકે સ્થાપિત થઈએ.
આજે અમને જણાવતા ખુશી થાય છે કે આજ થી હેલ્થ1 સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીની શરૂઆત.થઈ રહી છે, Cuvis Biored ના આ રોબોર્ટ અમે જોઈન્ટ રિપ્લેસમેન્ટના દર્દીઓને વિશ્વ-ધોરણની સારવાર પ્રદાન કરી શકીશું.
Cuvis Biored રોબોટિક સિસ્ટમના મુખ્ય તબક્કાઓ:
- આધુનિક ટેકનોલોજી:
Cuvis Biored સિસ્ટમ દ્વારા સચોટ અને ખૂબજ નાં cut થી જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી થઈ શકશે
- વધુ સારી દેખરેખ:
રોબોટિક સર્જરીથી દર્દીને કરેલ ખૂબજ ઓછા સમયમાં સ્વસ્થ થઈ શકશે અને દુઃખાવો ઓછો થવાને કારણે દવાઓ ની જરૂરિયાત ઘટાડી શકાશે
- કુશળતા:
અમારી કુશળ ઓર્થોપેડિક સર્જનો અને સ્વાસ્થ્ય કાર્યકરોની ટીમે દર્દી ને ઉત્તમ સંભાળ આપવા માટે તાલિમ મેળવી છે જેનો લાભ દર્દીઓ મેળવી શકશે
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #roboticjointreplacementsurgery-at-healtha1superspecialtyhospital #healtha1superspecialtyhospital #gandhinagar #shilaj #ahmedabad
