અમદાવાદ
નીતા લીંબાચિયા, અમદાવાદ:
22 જાન્યુઆરી 2025:
મુંબઈની સુવિખ્યાત રેસ્ટોરન્ટ TRESINDનું Hocco કિચન ખાતે 3 દિવસીય વિશિષ્ઠ શાકાહારી પોપ અપ તારીખ 29 થી 31 જાન્યુઆરી 2025 સુધી 10 કોષ ટેસ્ટિંગ મેનૂ રજૂ કરશે, જે પરંપરાગત ભારતીય સ્વાદોને સમકાલીન રસોઈને કલાત્મકતા સાથે જોડશે, તેના મેનૂમાં કાચી અને પાકેલી કેરીની રસ પૂરી કોહલરાબી ટાકો દહી ક્રેમેક્સ અને સનચોક સાથે, અથાણાવાળા મરચાં અને કાચાપપૈયાની ચટણી સાથે રસપ્રદ ખાંડવી આઈસ્કીમનો સમાવેશ થાય છે, જેમાં જૈન મેનુ પણ ઉપલબ્ધ રહેશે.
TRESINOના એક્ઝિટિવ સેફ સરફરાઝ જણાવે છે કે અમદાવાદનો સમુદ્ર રમોઇ વારસો અને સુસંસ્કૃત સ્વાદ તેને 2025 ના અમારા પ્રથમ પોપ અપ માટે લોગ્ય સ્થળ બનાવે છે. અમે એક એવું મેનૂ તૈયાર કર્યું છે જે ગુજરાતના શાકાહારીઓને દરેક વાનગી પરપસંગત સ્વાદોની આદર અને નવીનતા સભર છે.
10-કોર્સ મેનુમાંથી હાઈલાઇટ વાનગીઓ:
👉એવોકાડો કાચલુ સાથે ઘેવર ચાટ
👉કાસુંધી સાથે કોલકાતા બીટરૂટ ચોપ
👉કાચા કેળા અને ક્રીમ ચીઝ ધરાવતો બન કબાબ
👉સેપુ વાડી ગનોચિ સાથે આર્વી કા સાગ
👉મલાઈ બુરટા સાથે ભારતની ખીચડી
આ પ્રસંગે અંકિત ચોના, Hocco કિચનના સ્થાપક અને CEO, તેમનો ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે “અમે અમારી રેસ્ટોરન્ટમાં TRESIND ને હોસ્ટ કરવા માટે રોમાંચિત છીએ. જે વિશ્વ સ્તરીય રસોઈ અનુભવો લાવવાના અમારા વિઝન સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે. આ સહયોગ ભારતના સમૃદ્ધ રસોઈ વારસા માટે ઊંડો આદર શેર કરે છે.
તારીખ : 29-01-2025 થી 31-01-2025
સમય : સાંજે 7:00 થી 9:00 અને રાત્રે 9:15 થી 11:00 વાગ્યા સુધી
સ્થળ : 1944 Hocco કિચન, સિંધુભવન રોડ, અમદાવાદ