સ્મૃતિ વિકાસ ટ્રસ્ટ ગાંધીનગર અને મેટ્રો કલ્ચર ક્લબ ના સંયુક્ત ઉપક્રમે માનનીય પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ અટલબિહારી બાજપાઈ ના જન્મદિન પ્રસંગે પૂર્વ સંધ્યાએ ” અટલ અંજલિ સંગીત સંધ્યા” નું આયોજન કરેલ છે.
નીતા લીંબાચિયા, અમદાવાદ:
20 ડિસેમ્બર 2024:
આ પ્રસંગે ડોક્ટર બીનાબેન પટેલ દ્વારા “તેજપુંજ અને અટલ અંજલી ” પુસ્તકોનું લોકાર્પણનું આયોજન કરેલ છે. તેમજ આ પ્રસંગે સંગીત સંધ્યાના કાર્યક્રમમાં દેશ- વિદેશના ખ્યાતનામ કલાકારો પ્રિયંકા બાસુ, આનંદ વિનોદ તેમજ વિશ્વનાથ બાટુંગે સંગીત રેલાવશે.
તારીખ : 24 ડિસેમ્બર રાત્રે 8:00 કલાકે, સ્થળ : મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટ નિકોલ નરોડા રોડ.ન્યુ નરોડા, અમદાવાદ
નોંધ: *
ઉપરોક્ત કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મિનિસ્ટર, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, સાંસદ શ્રીઓ,સમાજના સેષ્ટિશ્રીઓ, આમંત્રિતો હાજર રહેશે.
#bharatmirror #bharatmirror21 #news #atalanjalisangeetsandhya #smritivikastrustgandhinagar #metrocultureclub #atalbiharibajpai #gandhinagar #ahmedabad