નીતા લીંબાચિયા, અમદાવાદ:
01 ડિસેમ્બર 2024:
જાણીતા બોલિવૂડ સિંગર અમિત મિશ્રા કે જેમણે ઘણી ફિલ્મોમાં સુપરહિટ સોંગ્સ આપ્યા છે તેમનો કોન્સર્ટ વાયએમસીએ ક્લબ ખાતે યોજાયો હતો.

જેમાં તેમણે તેમના મેજીકલ વોઈસથી મોટી સંખ્યામાં હાજર રહેલા મ્યુઝિકના ફેન્સે મંત્રમુગ્ધ કર્યા હતા. તેમણે બોલિવૂડમાં ઘણા સુપરહિટ સોંગ્સ ગાયા છે.
જેમકે બુલિયા, સો તરાહ કે , ગલતી સે મિસ્ટેક, સુનો ગણપતિ બાપ્પા મોરિયા અને બીજા અન્ય હિટ સોંગ્સ . આ બધા જ ગીતો ગાઈ ને તેમણે અમદાવાદ ની સાંજ ને મનમોહક બનાવી દીધી હતી.
#bharatmirror #bharatmirror21 #news #amitmishra #hotelnovotel #ymca #gandhinagar #ahmedabad
