નીતા લીંબાચિયા, અમદાવાદ.
03 june 2024:
મણિનગર ખાતે આવેલ શિવ ડાન્સ એકેડેમી દ્વારા ઠાકોરભાઈ દેસાઈ હોલમાં સમર ડાન્સ શો 2024 નું ભવ્ય આયોજન કરાયું
મણિનગર ખાતે આવેલ શિવ ડાન્સ એકેડેમી દ્વારા ઠાકોરભાઈ દેસાઈ હોલમાં સમર ડાન્સ શો 2024 નું ભવ્ય આયોજન કરાયું જેમાં 5 વર્ષથી 50 વર્ષ સુધીના બાળકો લેડીઝ જેન્સ બધાએ ભાગ લીધો હતો .
શિવ ડાન્સ એકેડેમી એ છેલ્લા ઘણા વર્ષોથી જુહી ઉપાધ્યાય અને સોહમ ઉપાધ્યાય એ બંને ભાઈ-બહેનની જોડી દ્વારા સફળતાપૂર્વક ચલાવવામાં આવે છે આ ડાન્સ શો એ એમનો સફળતાપૂર્વક સાતમો શો હતો. જેમાં દરેક પ્રકારના ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #shivdanceacademy #thakorbhaidesaihall #summerdance #ahmedabad