નીતા લીંબાચિયા, અમદાવાદ.
06 એપ્રિલ 2024:
વાઇબ સમિટ માં ઘણી નવી અને દૂરદર્શી કંપની અને બ્રાન્ડસ દ્વારા પ્રદર્શની સેન્ટર ખાતે મોટી સંખ્યા માં સ્ટોલ રાખવા માં આવેલ છે. આ અંતર્ગત ઔદ્યોગિક અને રેસીડેન્સિતલ એકમો દ્વારા ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક માટે શરૂ કરાયેલ સ્ટાર્ટ અપ બ્રિજ ઇલેક્ટ્રિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ ને વ્યાપક આવકાર મળી રહ્યો છે
બ્રીજ ઇલેક્ટ્રિક પ્રાઇવેટ લિમિટેડ ની સ્થાપના એપ્રિલ ૨૦૨૨ માં થયેલ છે. કંપની ના સ્થાપક આશિષ ભટ્ટ નો હેતુ અમારું કામ ગ્રાહક ને સુરક્ષા સાથે સંતોષ આપવાનો છે .
બ્રીજ ઇલેક્ટ્રિક પ્રાઇવેટ લિમિટેડની શરૂઆત લાઈટિંગ પ્રોટેક્શન સિસ્ટમ ના ટ્રેડિંગ સાથે થઈ હતી, જેમાં અમે ઇલેક્ટ્રિક ની અલગ અલગ પ્રોડક્ટ ઉમેરતા ગયા.બે જ વરસ માં અમે સરકારી લાઇસન્શ ધરાવતા કોન્ટ્રાક્ટર છીએ જેમાં અમે ૬૬ કેવિ નાબધાજ પ્રોજેક્ટ કરીયે છે, સાથે સાથે ઔદ્યોગિક અને રેસીડેન્સિતલ એકમો માં પણ પ્રોજેક્ટસ લઈ રહ્યા છે.
૧) Dehn India Pvt Ltd
૨) એન્કર પેનાસોનિક
૩) પોલિકાબ સાથે રહીને કામ કરીયે છે.
બ્રિજ ઇલેક્ટ્રિકેલ્સ નો હેતુ ” One Stop Solutions For All Electricals Need “
આગામી સમય માં તમને કોઈ પણ ઇલેક્ટ્રિક લાગતું કામ હોય તો તમે અમારા કંપની ના રેજિસ્ટર એડ્રેસ ૮૦૯, સ્વાતિ કલોવર બિલ્ડિંગ શીલજ, પર મુલાકાત લેવી તથા તમે અમારી વેબસાઈટ તથા અમારા મોબાઈલ પર સંપ્રક કરી શકો છો.
#bharatmirror #bharatmirror21 #news #brijelectricals #ahmedabad