નીતા લીંબાચિયા, અમદાવાદ.
13 જાન્યુઆરી 2024:
“પતંગ સે ઉમંગ તક ” એન.જી.ઓ દ્વારા, તારીખ 13 જાન્યુઆરી, શનિવારના રોજ બપોરે 3.00 કલાકે વિકાસ ગૃહ પાલડી ની અનાથ બાળાઓને, તથા સ્ટાફને , ” અમદાવાદ હેરિટેજ પતંગ હોટલમાં નિશુલ્ક ભોજન, હેરિટેજ પ્રદર્શન નિહારવાનું આયોજન કરવામાં આવેલ છે.

આ સમગ્ર કાર્યક્રમ ઉસ્મિતાબેન ઠક્કર મેનેજિંગ ડિરેક્ટર પતંગ હોટલ, તથા શ્રી ઉમંગભાઇ ઠક્કર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

સેવા કાર્યનું લાયોજન લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલ, ફોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે.
#bharatmirror #bharatmirror21 #news #patangseumangtak #vikasgrihapaldi #patanghotel #ahmedabad
