નીતા લીંબાચિયા, અમદાવાદ.
13 જાન્યુઆરી 2024:
નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલ્ડ નાં મનોદિવયાંગ લાભાર્થીઓ માટે ઉતરાયણ પર્વ ની ઉજવણી

ઔડા ગાર્ડન, મેમનગર મા રાખવા માં આવેલ.જેમા વિદ્યાર્થીઓ એ જીવદયા નો મેસેજ આપતા પતંગ ઉત્સાહભેર ચગાવયા હતા.

આ કાર્યક્રમ માં પતંગોત્સવ બાદ ભોજન અને હેટ-પીપુડુ-ફીંગર ટેપ- માસ્ક -ગોગલ્સ – ની ગિફ્ટ વિદ્યાર્થીની શ્રી ક્રિષ્ણા પરમાર અને શુભેચ્છક શ્રી નીતાબેન કમલભાઈ પંચાલ અને શુભેચ્છક શ્રી નયનભાઈ ભાટિયા,શુભ સોનલ સોસાયટી વાળા તરફ થી આપવા માં આવેલ.
#bharatmirror #bharatmirror21 #news #navjeevancharitable #ahmedabad
